VIDEO: પોલીસે ચોક વચ્ચે કાઢ્યું તોડફોડ કરનાર આરોપીઓનું સરઘસ, એક તો સજા ભોગવતા રડી પડ્યો, સ્થાનિકોએ રાજકોટ પોલીસની કામગીરી બિરદાવી

નહેરુનગરમાં આવેલ એક રેસ્ટોરેન્ટમાં આરોપીઓએ તોડફોડ કરી હતી. કાર્યવાહી કરતા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઘટના સ્થળે રિકન્ટ્રક્શન કરાવ્યું. 

Trending news