રાજકોટ: રતનપરમાં આફ્રિકન વિદ્યાર્થીઓના અશ્લિલ ચેનચાળાનો Video વાયરલ
રાજકોટના રતનપર ગામમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ. અશ્લિલ ચેનચાળાનો વધુ એક વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો છે. ગામના જાહેર રસ્તા પર યુવક-યુવતીના ચેનચાળા જોવા મળ્યા. યુવક-યુવતીએ ડ્રગ્સ કે દારૂનું સેવન કર્યાની શંકા સેવાઈ રહી છે. ડ્રગ્સ અને ગુનાઈત પ્રવૃત્તિ વધ્યાંનો લોકોનો આરોપ છે. વિસ્તારના MLA દર્શીતા શાહે પોલીસ કમિશનરને આ મામલે કરી રજૂઆત કરી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.