VIDEO: નવસારીમાં ભારે વરસાદ બાદ નદી-નાળા થયાં છલોછલ...પાણીની ભારે આવકથી જૂજ ડેમ છલકાયો

નવસારી ઉપરવાસમાં ભારે વરસાદ આવતા નદી-નાળા છલોછલ થયાં...ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પાણી છોડાયું અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવી.

Trending news