અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ યથાવત, લાખો લીટર દૂધનો વેડફાટ, આખરે શું છે મામલો જુઓ વીડિયો
અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીમાં પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. મોટાભાગની દૂધ મંડળીઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે. દૂધમંડળીઓથી જતું 20 લાખ લીટર દૂધ બંધ. જે દૂધ સાબર ડેરીમાં પહોંચવું જોઈતું હતું તે ઢોળીને વેડફી નાખવામાં આવી રહ્યું છે. સાબર ડેરીના ભાવફેરના મામલે દૂધના ટેંકરો નિશાન પર છે. દૂધની અછત ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જુઓ વીડિયો.