મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, વધુ વિગતો માટે જુઓ Video

2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના કેસમાં તમામ આરોપીઓને છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે આરોપી જેલમાંથી છૂટ્યા છે તેમને હાલ જેલમાં મોકલવામાં નહીં આવે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news