VIDEO: જીવ બચાવવાનો આ જુગાડ જોઈને દંગ રહી જશો! જુઓ પુલ તૂટતા પૂરમાં ફસાયેલ પ્રાણીઓ અને લોકોને કેવી રીતે બચાવ્યા

સવાઈ માધોપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના ગામો પાણીમાં ડૂબી ગયાં હતાં. જુઓ ગ્રામજનોએ કેવી રીતે પોતાના અને પ્રાણીઓના જીવ બચાવ્યાં.

Trending news