ભારે વરસાદ અને પૂરને કારણે શિવ નગરી ફેરવાઈ જળ નગરીમાં...જુઓ VIDEO

યુપી, વારાણસીમાં અતિશય વરસાદને કારણે ઘાટો, લોકોના ઘર, દુકાન પાણીમાં ગરકાવ થયા છે. સમગ્ર વિસ્તાર જળમગ્ન થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે અને સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

Trending news