VIDEO: દિલ્લીમાં બની ચોંકાવનારી ચેઈન સ્નેચિંગની ઘટના! મહિલાનું ગળુ દબાવી કરી લૂંટ

દિલ્લીમાં રાત્રિના સમયે ચેઈન ચોરીની ઘટના સામે આવી છે. રસ્તે જતી મહિલાનું ગળુ દબાવીને ચોરે ચેઈનની લૂંટ કરી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ચોરે પાછળથી આવી ચેઈન કાઢી , અન્ય બે શખ્સો એક્ટિવા લઈને આવ્યા અને ફરાર થઈ ગયાં. આ ઘટના રહેણાંક વિસ્તારમાં બની હતી. 

Trending news