થરાદની ઓનર કિલિંગ ઘટનામાં હચમચાવી નાખે તેવો ખુલાસો, જુઓ Video

બનાસકાંઠાના થરાદમાં ઓનર કિલિંગની હચમચાવી નાખે તેવી ઘટના ઘટી છે. પિતાએ જ સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. પુરાવાનો નાશ કરવા રાતોરાત અંતિમ સંસ્કાર કર્યા. દીકરીએ પ્રેમ લગ્ન કરતા હત્યા કરી. દૂધમાં ઊંઘની ગોળીઓ નાખીને ફાંસીના માચડે ચડાવી દીધી.  પ્રેમીની અરજીથી આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Trending news