કઈંક મોટું થશે...ભાજપના સાંસદો-ધારાસભ્યોને ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજર રહેવાનું ફરમાન!
આજરોજ તિરંગા યાત્રાના આયોજનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં રાષ્ટ્રીય સહ સંયોજક વી.ડી શર્માની અધ્યક્ષતા હેઠળ બેઠકનું આયોજન થયું છે. જુઓ ક્યાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે...