રાજકોટ: ગોડાઉનમાંથી કોણે ચોરી ગયું મગફળીની બોરીઓ? આબરૂ બચાવવા રાતોરાત થયું આ કામ
પ્રજાના ટેક્ષના પૈસામાંથી સરકાર ચાલે છે અને પ્રજાના પૈસાથી જ અધિકારીઓને પગાર મળે છે...પણ અધિકારીઓ પ્રજાની સંપત્તીનું રક્ષણ કરી શક્તા નથી...વાત રાજકોટના જેતપુરની છે..જ્યાં નાફેડના ગોડાઉનમાંથી મગફળીની બોરીઓ ચોરાઈ ગઈ...પોલીસે તપાસ શરૂ કરી છે...પણ હોદ્દેદારો એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે...ત્યારે જુઓ મગફળીની ચોરી પર આ ખાસ અહેવાલ...