સુરતીઓ મેગી મસાલા ખાતા હોવ તો સાવધાન...ખાસ જુઓ આ Video
સુરતમાંથી મળેલા શંકાસ્પદ મસાલાના સેમ્પલ ફેઈલ નીકળ્યા છે. મેગી મસાલા, એવરેસ્ટ ગરમ મસાલાના સેમ્પલ ફેઈલ થયા છે. ફૂડ અને પોલીસ વિભાગે આ કારખાનું ઝડપ્યું હતું. ગરમ મસાલો બનાવટી હતો. બ્રાન્ડેડના નામે નકલી વસ્તુઓનું વેચાણ થતું હતું. એવરેસ્ટ અને મેગી કંપનીના નકલી મસાલા બનાવતા હતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.