સુરત: ખેડૂત પર હુમલા મામલે પાટીદારોની મોટી બેઠક, 100થી વધુ કારોનો જંગી કાફલો જશે

સુરતમાં ખેડૂત પર હુમલા મામલે પાટીદારોની મીટિંગ થવાની છે. સુરતથી કાળા તળાવ ગામે 100થી વધુ કારોનો કાફલો જશે. સાંજે 5 વાગે જાહેરસભામાં પાટીદારો જોડાશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news