VIDEO: સુરત પોલીસની અલગ અંદાજમાં કાર્યવાહી, તાપીના કિનારે ડ્રોન ઉડાડી ઝાડીમાં બેઠેલા પ્રેમી પંખીડાઓ થયાં કેમેરામાં કેદ
તાપી નદીના કિનારે અવારનવાર ફરિયાદ આવતા રિવરફ્રંટ સાઈડ પોલીસે ડ્રોન વડે ચેકિંગ હાથ ધર્યું જેમાં કેટલાક કપલ અંદાજિત ચાર કિલોમીટરના એરિયામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં જોવા મળ્યાં.