Surat Video: આગ લાગે ત્યારે કૂવો ખોદાય? વરસતા વરસાદમાં ખાડા પુરાયા

Surat Video: કોર્પોરેશનની ભ્રષ્ટ નીતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. કામગીરીના નામે વેઠ ઉતારતા દ્રશ્યો આવ્યા સામે. વરસતા વરસાદમાં ખાડા પુરવાનું કામ હાથ ધરાયું.

Trending news