VIDEO: આખરે ગંભીરા બ્રિજ પરનું ટેન્કર ઉતારાશે! પુલ પર લટકેલા ટેન્કર ઉતારવા કોણે કામગીરી હાથ ધરી? જુઓ લેટેસ્ટ અપડેટ્સ
ગંભીરા પુલ દુર્ઘટના બાદ છેવટે હવે 23 દિવસ પછી ટેન્કરને નીચે ઉતારવાનો નિવેડો આવ્યો છે. Z 24 કલાકએ આ મામલા અંગે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો. દરમિયાન ટેન્કરને કાઢવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.