VIDEO: ગંભીરા બ્રિજ પર ફસાયેલ ટેન્કરને 2 કેપ્સ્યુલ બલૂનથી ઊચું કરાયું, કેવી રીતે થઈ રહ્યું છે આ ઓપરેશનનું સંચાલન? જુઓ લેટેસ્ટ અપડેટ્સ
હાલ ગંભીરા બ્રિજ પર લટકાયેલ ટેન્કરને કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેપ્સ્યુલથી ટેન્કરને ઊંચું કરાયું અને વાયરથી ખેંચવામાં આવ્યું છે...આ સંચાલન કંઈ રીતે થઈ રહ્યું છે, જુઓ ડ્રોન દ્રશ્યો