લાખોનું ડ્રગ્સ વેચી યુવાઓની જિંદગી કરતો હતો બરબાદ, પોલીસે અભેદ કિલ્લામાં ઘૂસી દબોચ્યો
સુરતમાં ડ્રગ્સ પેડલરોનો માસ્ટરમાઈન્ડ પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપીએ ઘર નજીક 500 મીટરમાં સીસીટીવી લગાવ્યા હતા અને ઘરમાં બેઠા બેઠા પોલીસ આવે છે કે નહીં તેના પર નજર રાખી રહ્યો હતો. તેનું ઘર અભેદ કિલ્લા જેવું હતું આમ છતાં પોલીસે ઘેરો તોડીને આરોપીને દબોચી લીધો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.