દેવગઢ બારિયામાં ભાજપના નેતાના ઘરે ચોરી, તસ્કરો 36 તોલા દાગીના અને રોકડ ચોરી ગયા, Video
દાહોદના દેવગઢબારિયામાં ભાજપના નેતાના ઘરે ચોરી થઈ. તસ્કરોએ 36 તોલા દાગીના અને રોકડની ચોરી કરી. ચોરોએ ભૂપેન્દ્રસિંહ ચૌહાણના ઘરે ચોરીને અંજામ આપ્યો. પરિવાર બહારગામ ગયો અને ઘરે ચોરી થઈ ગઈ. ભાજપના નેતાના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.