સુરત: AAP છોડી ગયેલા બે કોર્પોરેટરોની મુશ્કેલીઓ વધી ગઈ, કોર્ટનો કેસ નોંધવાનો હુકમ

સુરતમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા બે કોર્પોરેટરોની મુશ્કેલીઓ વધી. માનહાનિનો કેસ નોંધવાનો કોર્ટે હુકમ કર્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news