વાહ સુરતીઓ...શાબાશ, બનાવ્યું એવું જબરદસ્ત બોલતું ડ્રોન, જુઓ Video
સુરતના બે ઈજનેરોએ બનાવ્યું જબરદસ્ત બોલતું ડ્રોન. યુવા ઈજનેરોએ બનાવ્યું AI સંચાલિત સ્માર્ટ ડ્રોન. ડ્રોનથી મેસેજ આપી શકાશે. મોબાઈલ ફોન સાથે સીધુ કનેક્ટ થાય એવું છે આ ડ્રોન. ભીડ અને ટ્રાફિક એનાલિસિસ કરવાની સાથે સંદેશ આપી શકે. જુઓ આ વીડિયો.