Video: ઉત્તરાખંડમાં જળપ્રલય, ચારેબાજુ વિનાશ વેરાયો, આજે પણ ભારે વરસાદના એલર્ટથી ફફડાટ

ઉત્તરાખંડમાં આકાશી આફત આવતા જળપ્રલય. ધરાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પહાડ તૂટી પડતા પ્રલય આવ્યો છે. ક્ષણભરમાં તબાહી મચી ગઈ છે. હર્ષિલમાં સેનાનો કેમ્પ, હેલિપેડ ધોવાઈ ગયા. 10 સૈનિકો ગૂમ છે. ધરાલી ગામનો 90 ટકા ભાગ કાટમાળ નીચે દબાયો છે. ઘર, હોટલો તણાઈ ગયા છે. ધરાલા ગામ હતું ન હતું થઈ ગયું. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news