Watch Video: સંકલ્પ કરી લો કે આખા દ્વારકામાંથી ભાજપનો ખુડદો બોલાવી દેવાનો- જીજ્ઞેશ મેવાણી
Jignesh Mevani In Dwarka Video: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી 7 જુલાઈએ દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકામાં લારીગલ્લાવાળાના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી સહિતના નેતા જોડાયા હતા. અહીં તેમણે વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે શું કહ્યું તે જાણવા જુઓ Video