VIDEO: વડોદરા રેલવે સ્ટેશન પર બાળતસ્કરીનો પર્દાફાશ! પોલીસે મુંબઈ-સુરત તરફ લઈ જતા 16 સગીરને બચાવ્યા

મજૂરી માટેની લાલચ આપીને સગીરને લઈ જવામાં આવતાં હતા ત્યારે પોલીસના હાથે મુંબઈ-સુરત વચ્ચે તે ઝડપાયાં...હાલ સગીરોને તો બાળ સુરક્ષા ગૃહમાં રાખવામાં આવ્યાં છે...

Trending news