VIDEO: ભારતમાં થઈ ગઈ ટેસ્લાની એન્ટ્રી! દેશનો પ્રથમ શોરુમ મુંબઈમાં શરુ, હાલ મોડેલ- Y અને તેના વેરિએન્ટની કાર જોવા મળશે...
આખરે ટેસ્લાનો પ્રવેશ ભારતમાં થઈ ચૂક્યો છે. ભારતનો પહેલો ટેસ્લા શોરુમ મુંબઈમાં શરુ કરવામાં આવ્યો છે. અત્યારે તો ફક્ત મોડલ-Y સહિત તેના વેરિએન્ટની ઈલેક્ટ્રિક કાર જોવા મળશે...