VIDEO: અરવલ્લી વન વિભાગે વનીકરણ માટે અપનાવી અનોખી પદ્ધતિ! ડ્રોનથી ડુંગરાળ વિસ્તારમાં થયું વનીકરણ, જુઓ દ્રશ્યો...
અરવલ્લી વન વિભાગે વનીકરણ માટે એક અનોખી ટેક્નોલોજીકલ ટ્રીકનો ઉપયોગ કર્યો છે. ડુંગરાળ વિસ્તારમાં ડ્રોનની મદદથી અલગ-અલગ સિડબોલ બનાવી વનીકરણ કરવામાં આવ્યું...જુઓ આ પ્રક્રિયાનો વીડિયો...