VIDEO: જુવાનિયાઓએ વોકળામાં ડૂબેલું જ્યુપિટર કાઢ્યું, મોરબીમાં પાંચ દિવસ પહેલા બનેલી ઘટનાનો વીડિયો વાયરલ

કોથળામાંથી જેમ બિલાડું કાઢે તેમ યુવાનોએ વોકળામાં ડૂબી ગયેલ જ્યુપિટરને બહાર કાઢ્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે...

Trending news