ભારતના લોકો આ દેશોમાં ઇ-વિઝા મારફતે જઇ શકશે, હવે ધક્કા નહીં ખાવા પડે, જાણો શું છે પ્રોસેસ?

કોઇ પણ દેશમાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની આવશ્યકતા છે. જો કે, વિઝાને લઇને ઘણા દેશોમાં અલગ-અલગ સુવિધાઓ છે. કેટલાક દેશો માટે અરાઇવલ વિઝા મળે છે તો કેટલાક દેશો માટે ઇ વિઝાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તો આજે એવા દેશોના નામ આપીશું. જ્યાં ભારતીયો ઇ વિઝા મારફતે વિદેશ જઇ શકશે. એટલે કે, વિઝા સેન્ટરના ખોટા ધક્કા નહીં ખાવા પડે... 

Trending news