જીવના જોખમે JCB પર સ્ટંટબાજી કરતો યુવક, વીડિયો થયો વાયરલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં એક યુવકે રીલ બનાવવાના ક્રેઝમાં પોતાના જીવને જોખમે મૂક્યો. તે જેસીબી વડે સ્ટંટ કરતો દેખાયો...જુઓ વીડિયો