અમદાવાદનો પ્રસિદ્ઘ દિલ્લી દરવાજો તૂટીને નીચે પડ્યો, વર્ષો જૂનો દરવાજો નીચે પડતા ઉઠ્યા સવાલ
શહેરની ઓળખ સમાન દિલ્લી દરવાજાને નુકસાનથી સ્થાનિકોમા રોષ. રાત્રે ઘટના બનતા સદનસીબે જાનહાનિ નથી થઈ. દરવાજો પડી ગયા બાદ જાળવણીનું AMCને યાદ આવ્યું .
અમદાવાદનો પ્રસિદ્ઘ દિલ્લી દરવાજો તૂટીને નીચે પડ્યો, વર્ષો જૂનો દરવાજો નીચે પડતા ઉઠ્યા સવાલ