ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, હવે 8 નહીં પરંતુ આટલા કલાક મળશે ખેતી માટે વીજળી
ખેડૂતો માટે રાહત ના સમાચાર.. 8 ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજના થી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આપી સૂચના. વધુ વિગતો માટે જુઓ વીડિયો.