ઓ ત્તેરી..જાહેરમાં એકબીજા સામે ઘૂરકિયા કરતા અમૃતિયા-ઈટાલિયાની આ તસવીરો જોઈ લોકો ચોંક્યા, જુઓ Video
જાહેરમાં એકબીજાને રાજીનામાની ચેલેન્જ ફેંકનારા ધારાસભ્યો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની ગપશપની તસવીરો સામે આવતા જ લોકો દંગ રહી ગયા છે. મોરબીમાં લાફાકાંડ બાદ ઈટાલિયા અને અમૃતિયાની મુલાકાત. જો કે કાંતિ અમૃતિયાએ લાફાકાંડને વખોડ્યો. મોરબીના ધારાસભ્યએ આપ પર મોટો આરોપ પણ લગાવ્યો. આમ આદમી પાર્ટી મોરબીને બદનામ કરવાની કોશિશ કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.