Gujarat Weather Forecast: ગુજરાત પર આકાશી આફતની ઘાત, આજથી 5 દિવસ ભારે, આ વિસ્તારોમાં મેઘો મચાવશે તબાહી!

હવામાન ખાતાની આગાહી મુજબ આજથી વરસાદનું જોર વધશે. 25થી 29 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news