ગુજરાતમાં આ વખતે ચોમાસામાં આવું કેમ જોવા મળી રહ્યું છે? વરસાદમાં આ કેવી વિષમતા
ગુજરાતમાં આ વર્ષે વરસાદમાં વિષમતા જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ 54 ટકા એટલેકે 19 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં 64 ટકા તો મધ્ય પૂર્વમાં 51 ટકા વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં 80 ટકા જ્યારે પાટણમાં માત્ર 34 ટકા વરસાદ પડ્યો છે. એટલે કે ક્યાંક અનરાધાર તો ક્યાંક કોરું ધાકોર રહ્યું છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.