Watch Video: રાજ્યમાં આવતીકાલથી મેઘરાજા ધડબડાટી બોલાવશે, 22થી 24 તારીખોમાં આ વિસ્તારોમાં મૂસળધાર વરસાદ વરસશે
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આવનારા સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આવતીકાલથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. જળાશયોના સ્તરમાં વધારો થશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.