આ તે કેવું? લીમખેડામાં શાળાએ LC માટે વાલી પાસેથી 5000 રૂપિયા ખંખેર્યા, જુઓ વીડિયો

દાહોદના લીમખેડામાં ખાનગી સ્કૂલની મનમાનીનો કિસ્સો સામે  આવ્યો છે. એલસી કઢાવવા આવેલા વાલી પાસેથી 5 હજાર રૂપિયા ખંખેર્યા. એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવીને વાયરલ કરતા ઘટના સામે આવી છે. સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત છે આ શાળા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news