VIDEO: DRDOના ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, પાક. એજન્સીઓ સાથે હતો સીધો સંપર્ક

રાજસ્થાનના જેસલમેરમાંથી એક શખ્સ ઝડપાયો જેના પર જાસૂસીનો આરોપ છે. મહેન્દ્ર પ્રસાદ નામનો આ વ્યક્તિ DRDO ગેસ્ટ હાઉસના મેનેજર તરીકે કામ કરતો જણાયો છે. તેના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથેના સંપર્કનો પર્દાફાશ થયો અને ધરપકડ કરવામાં આવી છે. આ જાસૂસ સોશ્યલ મીડિયા વડે માહિતી પહોંચાડતો હતો. સઘન તપાસ હાથ ધરતા CID ઈન્ટેલિજન્સ દ્વારા પકડાયો છે. 

Trending news