VIDEO: ચાર સિસ્ટમ સક્રિય થતા આવતીકાલથી ભારે વરસાદની આગાહી...જુઓ ગુજરાતના ક્યા વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની શક્યતા
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ હળવો વરસાદ રહે તેવી સંભાવના છે. જુઓ વીડિયો, આજથી કેટલા સમય માટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. ઉપરાંત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જુદી માત્રામાં વરસાદ રહેવાની શક્યતા છે.