ખાતર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનું એક સપ્તાહનું અલ્ટીમેટમ, જુઓ વીડિયો
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક થઈ. જેમાં ખેડૂતોને ખાતર પૂરું પાડવા મુખ્યમંત્રીની કેબિનેટમાં સૂચના આપવામાં આવી છે. એક સપ્તાહનું મુખ્યમંત્રીનું અલ્ટિમેટમ છે. સપ્તાહમાં એકપણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે તેવો CMનો આદેશ. કેન્દ્રમાંથી આવેલા જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવા CMની સૂચના. મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ. અત્રે જણાવવાનું કે રાજ્યમાં અનેક ઠેકાણે ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનો લગાવી રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.