જાણો ગુજરાત સહિત મહાનગરોમાં કેટલે પહોંચ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ...?
Latest Petrol Rate: શુક્રવારે સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક શહેરોમાં થોડી રાહત મળી હતી. જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો. ત્યારે આવો જાણીએ 25 જુલાઈએ ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના શું રેટ છે.