Watch Video: ગુજરાતમાં શું છે આજે પેટ્રોલ ડીઝલનો ભાવ? ચેક કરો લેટેસ્ટ રેટ
Watch Video: ગુરુવારે સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક શહેરોમાં થોડી રાહત મળી હતી. જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. રોજિંદા જીવનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવ અપડેટ કરે છે, જે દરેક શહેરોમાં અલગ અલગ હોય છે.ત્યારે 17 જુલાઇએ શું છે પેટ્રોલ ડીઝલનો લેટેસ્ટ રેટ તે જાણીએ.