Watch Video: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જોવા મળ્યો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર દર નક્કી કરે છે. ત્યારે આવો જાણીએ આજે એટલે કે, 16 જુલાઈના રોજ ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે. તો વાત કરીએ તો, સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ૯૪.૯૦ રૂપિયા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.