અભિનેત્રીએ રડતાં રડતાં રાજકોટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video
અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો. કુટુંબમાં મિલકત વિવાદ હોવાનું સામે આવ્યું. સંબંધીઓ મિલકત માટે પરેશાન કરતા હોવાનો દાવો. સંબંધીઓ મિલકત માટે પરેશાન કરતા હોવાનો દાવો કરાયો છે. બળજબરીથી ઘરમાં ઘૂસીને માતાને માર માર્યો હોવાનો આરોપ કરાયો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. અભિનેત્રીએ કયા ભાજપના નેતા પર આરોપ લગાવ્યો?