હવે લાડાણી Vs ઈટાલિયા: આક્ષેપો પર અરવિંદ લાડાણીએ કહ્યું કે 'મોરે મોરા' આવી જવાની તૈયારી
જૂનાગઢના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઈટાલિયાને ચેલેન્જ. અરવિંદ લાડાણીએ કહ્યું કે મોરે મોરા આવી જવાની તૈયારી છે. અત્રે જણાવવાનું કે ઈટાલિયાએ માણાવદરના રિવરફ્રન્ટ મામલે સવાલ ઉઠાવ્યા હતા. ઈટાલિયાને ધારાસભ્ય અને સાવજ ડેરીના ચેરમેને જવાબ આપ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.