શાળાની બસે રોડ સાઈડ ઊભેલી કારને જોરદાર ટક્કર મારી, ચોંકાવનારો Video
નાના ભૂલકાઓને લઈને શાળાની બસો જતી હોય છે અને આવી બેદરકારી? બેફામ સ્કૂલ બસે એવી તે જોરદાર ટક્કર મારી. રોડની સાઈડમાં ઊભેલી કાર સાથે અથડાઈ. રાજસ્થાનના ઝૂંઝૂનુંનો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે હચમચી જશો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.